દરેકને ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે ₹46,000 ની સહાય મળશે, તમે પણ ફોર્મ ભરો અહીંથી

Two Wheeler Subsidy

Two Wheeler Subsidy: ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વિકાસ અને મહિલાઓના આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે, સરકારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે ખાસ સબસિડી યોજનાની જાહેરાત કરી છે. મહિલાઓ હવે પોતાના નામે ઇ-સ્કૂટર અથવા ઇલેક્ટ્રિક બાઇક ખરીદતી વખતે ₹46,000 સુધીની સીધી સબસિડી મેળવી શકે છે. આ નિર્ણયને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રને પુનર્જીવિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. … Read more