Saat Fera Samuh Lagna Yojana: દરેક દંપતીને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળશે, જાણો સંપૂર્ણ માહિતી
Saat Fera Samuh Lagna Yojana: માઇ રમાબાઈ અંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજના (Mai Ramabai Ambedkar Saat Fera Samuh Lagna Yojana) ગુજરાત સરકારની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (Social Justice & Empowerment Department) દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જાતિ (SC), વિકાસતી જાતિ (OBC/SEBC) અને અન્ય પછાત વર્ગોના ગરીબ … Read more