RBI નો નવી નિયમ! ₹10 થી ₹500 ની નોટોમાં 7 મોટા ફેરફારો, જાણો
RBI New Guidelines Update: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં ₹10, ₹20, ₹100 અને ₹500 ની નોટો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ નોટો રોજિંદા વ્યવહારોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. આ ફેરફારોનો હેતુ નકલી નોટોને રોકવા અને સ્વચ્છ નોટોના પરિભ્રમણને પ્રોત્સાહન આપવાનો છે. RBI એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે બધી હાલની નોટો … Read more