જો તમે હજી આ કામ પૂર્ણ કર્યું નથી તો તમને રાશન અને સરકારી યોજનાનો લાભ નહીં મળે, તરત આ કામ પૂર્ણ કરો – Ration Card e-KYC 2025
Ration Card e-KYC 2025: આજના ડિજિટલ યુગમાં સરકારી યોજનાઓને વધુ પારદર્શી અને કાર્યક્ષમ બનાવવા માટે e-KYC (ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર) પ્રક્રિયા અપનાવવામાં આવી છે. ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે આ પ્રક્રિયા ફરજિયાત બની છે. આના દ્વારા તમારી ઓળખ, સરનામું અને અન્ય વિગતોની ચકાસણી થાય છે, જેથી જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ અનાજ, તેલ અને અન્ય … Read more