પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી જાહેર, તમારા ગામની યાદી જુઓ, જુઓ તમારું નામ છે કે નહીં, અહીંથી જુઓ – Pradhan Mantri Awas Yojana list
Pradhan Mantri Awas Yojana list: પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ ભારત સરકારની એક મુખ્ય યોજના છે, જેનો ઉદ્દેશ્ય ગરીબી રેખા નીચેના લોકોને સસ્તું અને ટકાઉ આવાસ પૂરું પાડવાનો છે. આ યોજના 25 જૂન, 2015માં શરૂ કરવામાં આવી હતી અને તેનો લક્ષ્ય 2022 સુધીમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બધા માટે આવાસ પૂરું પાડવાનો છે. 2024-25ના બજેટમાં … Read more