સરકારની નવી સ્કીમ! PM Viksit Bharat Rozgar Yojana અંતર્ગત યુવાનો ને મળશે દર મહિને ₹15000, જાણો શું છે પ્રોસેસ

PM Viksit Bharat Rozgar Yojana

PM Viksit Bharat Rozgar Yojana: પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM Viksit Bharat Rozgar Yojana) એ ભારત સરકાર દ્વારા 1 ઓગસ્ટ 2025થી શરૂ કરવામાં આવેલી રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજના છે. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાએ વિકસિત ભારત@2047 ના વિઝનનો ભાગ છે અને તેનો મુખ્ય ઉદ્દેશ દેશમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવું છે, ખાસ કરીને ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) … Read more