3 વર્ષમાં પહેલી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો ઘટાડો, જુવો નવા ભાવ – GST Petrol Diesel Rate 2025
GST Petrol Diesel Rate 2025: ભારતમાં દરેક ઘર પાસે વાહન છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવોને કારણે વાહન ચલાવવું મોંઘુ થઈ ગયું છે. ઘણા લોકોએ નવું વાહન ખરીદવાની યોજના પણ મુલતવી રાખી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે GST કાઉન્સિલની બેઠકમાં ઇંધણ કરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે, જે … Read more