મહિલા માટે સારા સમાચાર! હવે મહિલાઓને દર મહિને રૂપિયા 7000 મળશે, જાણો સંપૂર્ણ માહિતી – LIC Bima Sakhi Yojana

LIC Bima Sakhi Yojana

LIC Bima Sakhi Yojana: મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે, ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ બીમા સખી યોજના શરૂ કરી છે. આ યોજના ખાસ કરીને એવી મહિલાઓ માટે બનાવવામાં આવી છે જેઓ અધૂરા શિક્ષણ અથવા તકોના અભાવે રોજગારથી બાકાત રહી ગઈ છે. આ યોજના હેઠળ નોંધાયેલી મહિલાઓને માત્ર સ્થિર આવક … Read more