હવે બધી જ દિકરીને મળશે રૂપિયા 12,000 સીધા બેંક ખાતામાં, ઘરે બેઠા ઓનલાઇન ફોર્મ ભરો – Kuvarbai Nu Mameru Yojana
Kuvarbai Nu Mameru Yojana: કુંવરબાઈનું મામેરુ યોજના ગુજરાત સરકારની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (એસજેઈડી) દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના છે. કુંવરબાઈનું મામેરુ યોજના સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોની દીકરીઓના લગ્ન માટે આર્થિક સહાય પૂરી પાડે છે. પાત્ર પરિવારને રૂપિયા 12,000/- (બાર હજાર રૂપિયા)ની સહાય આપવામાં આવે છે. આ રકમ દુલ્હનના લગ્નના … Read more