ઈ-શ્રમ કાર્ડની યાદી જાહેર! જો તમારું નામ આ યાદીમાં છે તો તમને મળશે ₹3000 દર મહિને, જુઓ તમારું નામ છે નહીં – E Shram Card List
E Shram Card List: દેશના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લાખો કામદારોના જીવનમાં આર્થિક અસલામતી ઘણીવાર સૌથી મોટો પડકાર હોય છે. રોજિંદા જીવન નિર્વાહ ચલાવતા આ કામદારો પાસે ન તો કાયમી નોકરી છે કે ન તો તેમના વૃદ્ધાવસ્થા માટે કોઈ પેન્શન યોજના. આવા વર્ગને ધ્યાનમાં રાખીને, સરકારે ઇ-શ્રમ કાર્ડ પેન્શન યોજના શરૂ કરી છે. આ યોજનાનો … Read more