હવે RTO ગયા વગર આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘરે બેઠા તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવો, જાણો સ્ટેપ બાય માહિતી – Driving License 2025
Driving License 2025: ભારતમાં જાહેર રસ્તાઓ પર કોઈપણ વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) ફરજિયાત છે. લાઇસન્સ વિના વાહન ચલાવવું એ એક ફોજદારી ગુનો છે, જેમાં ભારે દંડ અને જેલની સજા પણ થઈ શકે છે. સારા સમાચાર એ છે કે હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે RTO ઑફિસની મુલાકાત લેવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે સમગ્ર … Read more