નવા GST નિયમો લાગુ થયા પછી બાઇકની કિંમત થયો મોટો ઘટાડો, હવે બાઇક મળશે આ કિંમતમાં – Bike GST Price 2025
Bike GST Price 2025: ભારત સરકારે તાજેતરમાં GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) માં નોંધપાત્ર ફેરફારો કર્યા છે, જેનાથી દેશમાં ટુ-વ્હીલર ખરીદદારોને રાહત મળી છે. 22 સપ્ટેમ્બર, 2025 થી અમલમાં આવનાર આ નવો નિયમ ખાસ કરીને યુવાનો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે જેઓ તેમની પહેલી બાઇક ખરીદવા માંગે છે. આ નવા … Read more