અટલ પેન્શન યોજના હેઠળ 18 થી 40 વર્ષના કોઈ પણ વ્યક્તિને દર મહિને 5,000 જેટલું પેન્શન મળશે – Atal Pension Yojana
Atal Pension Yojana: અટલ પેન્શન યોજના (APY) એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક ખાસ પેન્શન યોજના છે, જે અસંગઠિત ક્ષેત્રના કામદારોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. આ યોજના 9 મે, 2015ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી અને તેને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવી છે. … Read more