ખેલૈયાઓ સાવધાન! આ જિલ્લામાં વરસાદ નવરાત્રિનો ભંગ કરશે, અંબાલાલ પટેલે કરી આગાહી – Ambalal Patel Aagahi 2025
Ambalal Patel Aagahi 2025: અંબાલાલ પટેલ એ ગુજરાતના પ્રખ્યાત અને જાણીતા હવામાન નિષ્ણાત છે, જેમની આગાહીઓ ખાસ કરીને વરસાદ, ચોમાસું, અને શિયાળાના હવામાન અંગે લોકોમાં ખૂબ લોકપ્રિય બને છે. અંબાલાલ પટેલની આગાહીઓ ઘણીવાર ખેડૂતો, સામાન્ય લોકો અને મીડિયા દ્વારા નોંધપાત્ર રીતે ધ્યાનમાં લેવામાં આવે છે. અને આગાહી હંમેશાં સાચી પડતી હોય છે અહીં પ્રખ્યાત હવામાન … Read more