નવરાત્રિ પહેલા! અંબાલાલ પટેલની ડરામણી આગાહી, શું વરસાદ હજી બંધ નહીં થાય? આ જિલ્લામાં નુકસાન થશે – Ambalal Patel Aagahi

Ambalal Patel Aagahi

Ambalal Patel Aagahi: અંબાલાલ પટેલ એ ગુજરાતના લોકલાડીતા અને જાણીતા હવામાન નિષ્ણાત છે, જેમની આગાહીઓ ખાસ કરીને વરસાદ, ચોમાસું, અને શિયાળાના હવામાન અંગે લોકોમાં ખૂબ લોકપ્રિય બને છે. તેમની આગાહીઓ ઘણીવાર ખેડૂતો, સામાન્ય લોકો અને મીડિયા દ્વારા નોંધપાત્ર રીતે ધ્યાનમાં લેવામાં આવે છે અને તે આગાહી સાચી પડે છે. અને આગાહી હંમેશાં સાચી પડતી હોય … Read more