ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ બનાવો અને મેળવો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવાર, જાણો સ્ટેપ બાય માહિતી- Aayushman Card 2025

Aayushman Card 2025

Aayushman Card 2025: આજે દરેક વ્યક્તિ મોંઘવારીના મારનો સામનો કરી રહી છે. ઘરવખરીની વસ્તુઓથી લઈને રસોડાના વાસણો સુધીની દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આ સ્થિતિમાં, તમારા સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર પડી રહી છે. આનું સૌથી મોટું કારણ એ છે કે તબીબી સારવાર હવે પોસાય તેમ નથી. મોટી હોસ્પિટલોમાં ઊંચી ફીને કારણે લોકો … Read more