સરકારી કર્મચારીઓની મોજ પડી, 1 જાન્યુઆરીથી આટલો પગાર વધશે, જાણો
8th Pay Commission: ભારતીય કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આજે એક મોટી ખુશખબર છે. લગભગ 01 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સને અસર કરતો 8મો કેન્દ્રીય વેતન આયોગ (8મી પે કમિશન) આખરે મંજૂરી મેળવી લીધો છે! આ આયોગ વેતન, પેન્શન અને ભથ્થાઓમાં મોટો વધારો લાવશે, જે ફુગાવા અને જીવન ખર્ચના વધતા દબાણને ધ્યાનમાં રાખીને તમારી … Read more