ખુશ ખબર! પગાર અને પેન્શનમાં મોટો વધારો નક્કી, જાણો શું થશે ફાયદો
8th Pay Commission Letest Update: 8મું પગાર પંચ લાંબા સમયથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં ચર્ચાનો વિષય રહ્યું છે. આગામી વર્ષ 2026 માં આ વિષય વધુ મહત્વપૂર્ણ બની ગયો છે, કારણ કે સરકારે હવે આ બાબતે ઘણા મહત્વપૂર્ણ સંકેતો જાહેર કર્યા છે. 8મું પગાર પંચ માત્ર પગારમાં ફેરફાર લાવશે નહીં, પરંતુ ભથ્થાં અને પેન્શન માળખા … Read more