શું તમે હજી આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નહીં કર્યું ? તમારી આ ભૂલ ના કારણે પાન કાર્ડ બંધ થઈ શકે, જાણો માહિતી – Aadhar Card link With Pan Card
Aadhar Card link With Pan Card: જો તમે પહેલાથી જ તમારું આધાર અને પાન કાર્ડ બનાવી લીધું હોય, તો તમારે જાણવું જોઈએ કે ભારતીય કાયદાની નવી જોગવાઈઓ અનુસાર, તમારું આધાર અને પાન કાર્ડ લિંક હોવું આવશ્યક છે, નહીં તો તમને આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમને ખબર નથી … Read more